બોપલ ખાતે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5pbpswktre10mkib/" left="-10"]

બોપલ ખાતે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું


બોપલ ખાતે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું...

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ શ્રી અમિતભાઇ શાહજી એ બોપલ ખાતે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું...

આ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્યમંત્રી અને અમદાવાદના પ્રભારી માન. શ્રી ઋષિકેશભાઈ પટેલ, મેયર શ્રી કિરીટભાઈ પરમાર, સાંસદ શ્રી નરહરિભાઈ અમીનજી, ધારાસભ્યશ્રીઓ, પાર્ટીના હોદ્દેદારો-આગેવાનો, કાર્યકર્તાઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]