*અમદાવાદની બીમાનગર સોસાયટીમાં ઇકો ફ્રેન્ડલી *માં અંબાની* સ્થાપના*..... - At This Time

*અમદાવાદની બીમાનગર સોસાયટીમાં ઇકો ફ્રેન્ડલી *માં અંબાની* સ્થાપના*…..


અમદાવાદની બીમાનગર સોસાયટીમાં આ વર્ષે ખુબ જ આકર્ષણ પમાડે એવી ઇકો ફ્રેન્ડલી *માં* અંબાની સ્થાપના કરવામાં આવી છે

આ કૃત્રિમ ડુંગર ઉપર ખળખળ વહેતા નદીઓનાં વહેણ અને નદી ઉપર બનાવેલ પુલ તેમજ ચારે તરફ વૃક્ષોથી છવાયેલ લીલુંછમ જંગલ ખુંબ જ આકર્ષણ પમાડે છે .

આ કૃત્રિમ ડુંગર ઉપર ગુફાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.અને ઝાડી-ઝાંખરા વચ્ચે વિવિધ પ્રકારના પશુ-પંખી પણ નજરે પડે છે..માતાજીનાં દર્શન કરવા જવા માટે વિશાળ રસ્તાઓનું નિર્માણ કરી તેમાં નાના મોટા વિવિધ વાહનો પણ મૂકવામાં આવ્યા છે.

આદિત્યભાઈ મિત્તલના માર્ગદર્શન થકી તદ્દન કંઈક નવું જ કરવાના વિચાર થી સોસાયટીનાં નવયુવાનો એ 7 થી 8 દિવસ ખુબજ મહેનત કરીને સરસ મજાનાં એક વિશાળ ડુંગરની રચના કરવામાં આવી હતી. હાલ બીમનગર સોસાયટી નાં કુલ 324 સભ્યો છે અને દરોજ 400 થી 500 વ્યક્તિ આ માતાજીનાં દર્શન કરી અને રાત્રે રસ ગરબા રમી ને માતાજીનું માતમ્ય ને મને છે.ખાસ કરીને આ આયોજનને સફળ બનાવવા માટે સોસાયટીનાં ચેરમેન નિખિલભાઈ નો પણ ખુબ સપોર્ટ રહેલો છે.
વિશાલ બગડિયા
અમદાવાદ 9925839993


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.