સવારે ૯-૦૦ વાગે મનોદિવ્યાંગ બાળકોની પ્રતિભાનો નિખાર વધે અને તેમના ઉત્સાહ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5lhafgan8y7jdkq3/" left="-10"]

સવારે ૯-૦૦ વાગે મનોદિવ્યાંગ બાળકોની પ્રતિભાનો નિખાર વધે અને તેમના ઉત્સાહ


તા.૪-૩-૨૦૨૩ સવારે ૯-૦૦ વાગે મનોદિવ્યાંગ બાળકોની પ્રતિભાનો નિખાર વધે અને તેમના ઉત્સાહ આનંદમાં વધારો થાય તેવા પ્રેરણાલક્ષી ડ્રોઈંગ કોમ્પીટીશન,ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન લાયન વિરાટ સાવલીયાના જન્મદિવસ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ,ગાયત્રી પરિવાર નારણપુરા,સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા મહાનુભાવો ડે.મૅયર મા.શ્રીમતી ગીતાબેન પટેલ અમદાવાદ મહાનગર,મા.ડૉ.ઋત્વીઝ પટેલ પ્રવક્તા ભા.જ.પ. ગુજરાત,અતિથિ વિશેષ લા.શ્રીમતી આશાબેન બ્રહ્મભટ્ટ અ.મ્યુ.કાઉન્સીલર નવરંગપુરાની ઉપસ્થિતિમાં વેરાઈ માતાજી મંદિર, નવાવાડજ રેલ્વે ક્રોસિંગ પાસે યોજાયું હતું જેમાં જન્મદિવસ સંસ્કાર ગાયત્રી પરિવારના પ્રવીણભાઈ જી.પટેલે મંત્રોચ્ચાર સાથે કરાવ્યાહતા અને પ્રસંગના અંતે સ્વાદિષ્ટ ભોજન મીષ્ટાન સાથે મનો દિવ્યાંગ બાળકોને વિરાટ સાવલીયા તરફથી જન્મદિવસની ખુશાલીમાં પીરસવામાં આવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]