ધંધુકા હાઈવે ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો - At This Time

ધંધુકા હાઈવે ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો


ધંધુકા હાઈવે ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો

ડમ્ફર અને એકટીવા વચ્ચે સર્જાયો અકસ્માત

ડમ્ફરે એકટીવા ચાલકને અડફેટે લેતાં એક નું ઘટનાસ્થળે મોત જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા

ઈજાગ્રસ્ત ભાવેશ મકવાણા ને સારવાર અર્થે ૧૦૮ મારફત આર એમ એસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.

મરણ જનાર મહિપાલસિંહ ચુડાસમા ધંધુકા તાલુકાના ખરડ ગામના વતની હોવાનું સામે આવ્યુ

બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા.

રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.