વિજાપુર ખાતે આઇસીડીએસ દ્રારા પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ
વિજાપુર વિજાપુર આઇ સી ડી એસ ઘટક દ્રારા પોષણ ઉત્સવ 2024-25 અંતર્ગત ટેક હોમ રેશન અને મિલેટમાથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધા વિજાપુરના રોટરી કલબ ખાતે યોજવામાં આવી હતી જેમાં જિલ્લા સદસ્ય હર્ષદ પટેલ તાલુકા સદસ્ય પરેશ પટેલ તાલુકા પ્રમુખ પૂર્વ તાલુકા પ્રમુખ રમેશજી ચાવડા સીડીપીઓ ગઝલ દેસાઈ આરોગ્ય અધિકારી ચેતન પ્રજાપતિ અને આઇ સી ડી એસ સ્ટાફ મળી ને પ્રોગ્રામ ની સફળ બનાવ્યો હતો જેમાં લાભાર્થી વિનરને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમજ પીઓસી દ્રારા પોષણ અને મિલેટ અંતર્ગત વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી
રિપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
