મહીસાગર જિલ્લા NSUI દ્રાવા જુનિયર ક્લાર્ક ની પેપર લીક થતા વિધાર્થીઓ ને ન્યાય તે હેતુથી જિલ્લા કલેકટરને ને આવેદન પત્ર આપ્યું - At This Time

મહીસાગર જિલ્લા NSUI દ્રાવા જુનિયર ક્લાર્ક ની પેપર લીક થતા વિધાર્થીઓ ને ન્યાય તે હેતુથી જિલ્લા કલેકટરને ને આવેદન પત્ર આપ્યું


મહીસાગર જીલ્લા NSUI દ્વારા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નુ પેપર લીક થવા ની ઘટના ના વિરોધ માં અને વિદ્યાર્થીઓ ને ન્યાય મળે તે હેતુથી ને આ પેપર લીકઆપેલ કૌભાંડમાં સંડોવાયેલા ઓ સામે સખતમાં સખ્ત કાયઁવાહી કરાય તે માટે મહિસાગર જિલ્લા કલેકટર ને લેખિત રજુઆત કરી.આવેદનપત્ર એનએસયુઆઇ ના હોદ્દેદારો જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પટેલ. કાયઁકરો દવારા આપવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image