અસારવા વિધાનસભામાં કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી Amit Shah સાહેબની ઉપસ્થિતિમાં ભવ્ય રેલી યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5gwk7gw0xrcagsu0/" left="-10"]

અસારવા વિધાનસભામાં કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી Amit Shah સાહેબની ઉપસ્થિતિમાં ભવ્ય રેલી યોજાઈ


પ્રચંડ સમર્થન અપાવશે પ્રચંડ વિજય...

અસારવા વિધાનસભામાં કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી Amit Shah સાહેબની ઉપસ્થિતિમાં ભવ્ય રેલી યોજાઈ...

અસારવા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજયી થાય તે માટે દેશની એકતા અને અખંડતા માટે સમર્પિત કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી Amit Shah સાહેબની ઉપસ્થિતિમાં ભવ્ય રેલી યોજાઈ જેમાં હાજરી આપી....

રેલીમાં લોકોનો અદ્ભૂત સાથ સહકાર અને સમર્થન જોવા મળ્યું જે આગામી ચૂંટણીમાં કેસરીયો લહેરાવવાનું સૂચન કરે છે...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]