કન્યાશાળા ખાતે ટીબી મુક્ત ભારત વર્લ્ડ ટીબી ડે અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5gpcc36raf7xignz/" left="-10"]

કન્યાશાળા ખાતે ટીબી મુક્ત ભારત વર્લ્ડ ટીબી ડે અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઇ


રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સમાજમાંથી સંપૂર્ણપણે ક્ષયને નાબૂદ કરવા માટે આરોગ્ય વિભાગ સજજ બન્યું છે તે અંતર્ગત યસ વી કેન એન્ડ ટીબી સ્લોગન હેઠળ મહીસાગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર વિસ્તારમાં આવેલ કન્યાશાળા ખાતે ટીબી મુક્ત ભારત વર્લ્ડ ટીબી ડે અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા ક્ષય નિર્મૂલનને લઈ અને જાગૃતતા આવે તે હેતુસર ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ખુબ સુંદર ચિત્રો તૈયાર કર્યા હતા. જિલ્લા ક્ષય અધિકારી અર્બન મેડિકલ ઑફિસર, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓએ ટીબી હારેગા દેશ
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]