પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના કટારીયા ના આયુષ્માન આરોગ્ય મંદિર શિકારપુર 1 અને 2 ની માધ્યમિક શાળામાં માં એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી. - At This Time

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના કટારીયા ના આયુષ્માન આરોગ્ય મંદિર શિકારપુર 1 અને 2 ની માધ્યમિક શાળામાં માં એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી.


આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંહ તેમજ પી.એચ.સી જુના કટારીયા ના મેડિકલ ઓફિસર ડૉ.રવી સર અને આયુષ મેડીકલ ઓફિસર ડૉ.ભૂમિકા મેડમ ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના કટારીયા ના આયુષ્માન આરોગ્ય મંદિર શિકારપુર 1 અને 2 ની માધ્યમિક શાળામાં માં એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ માં ,એડ઼ોલેસન્ટ કાઉન્સેલર કિરેનભાઈ પાતર, CHO કીર્તન પટેલ અને કિરણ જોશી , fhw ગોપી બેન અને કોમલ બેન , mphw અભિષેક ભાઈ અને કલ્પેશ ભાઈ , તેમજ આશા વર્કર હાજર રહ્યા હતા.
જેમાં ન્યુટ્રીશન તેમજ ખોરાક ના છ ઘટકો તેમજ આઈ.એફ. એ ગોળી વિશે તેમજ 10 વર્ષે અને 16 વર્ષે આપવામાં આવતી ટીડી વેક્સિન વિશે વિસ્તૃત માં માહિતી આપી હતી.દરેક કિશોર-કિશોરી નું ઉંચાઇ અને વજન કરવા માં આવ્યું હતું.અંતે વિદ્યાર્થી માં આરોગ્ય લક્ષી વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.