સાબરકાંઠા જિલ્લામાં બાઈક સવાર બે લોકો પાણીના વહેણમાં તણાયા
સાબરકાંઠા જિલ્લામાં બાઈક સવાર બે લોકો પાણીના પ્રવાહમાં તણાયા.
વડાલીના કુબાધરોલ મોરડ તરફ થી જૂની શાકમાર્કેટ પાસેના રસ્તા વચ્ચે થી પસાર થતા કોઝવે પર બન્યો બનાવ
કોઝવે પર થી પસાર થતા બાઈક સવાર બે લોકો વધુ પાણીના પ્રવાહમાં તણાયા
ત્યારે ફાયર બ્રિગેડ ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી
ત્યારે બે વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ સલામત તો અન્ય એક વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી
ગતરાત થી આજે વહેલી સવાર સુધી રેસ્ક્યુ કામગીરી શરૂ
તો જિલ્લાની વધુ ફાયરબ્રિગેડ ની ટીમ ની મદદ લેવાઈ
ત્યારે આજે સવારે પાણીના પ્રવાહમાંથી બાઈક મળી આવી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891
9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.