જંબુસર તાલુકા પંચાયત ખાતે સંવિધાન દિવસની ઉજવણી
જંબુસર તાલુકા પંચાયત ખાતે સંવિધાન દિવસની ઉજવણી
ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે તાલુકા પંચાયત કચેરીએ આજરોજ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી.
જેમાં સ્થાનિક ધારાસભ્ય દેવ કિશોર સ્વામી , તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, તાલુકા ઉપ પ્રમુખ પ્રણવ પટેલ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જય ભીમ ના નારા સાથે તાલુકાના કેમ્પસમાં સ્થાપિત બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર ચઢાવી
ધામધૂમ પૂર્વક આજના દિવસ ની ઉજવણીબકારવામાં આવી.આ પ્રસંગે ધારા સભ્ય દેવ કિશોર સ્વામીએ જણાવ્યું કે તેમની ગ્રાન્ટમાંથી જબુંસર તાલુકાના જે પણ ગામોમાં ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ છે ત્યાં પ્રતિમા ઉપર છત્રી લગાવી આપશે તેવી ખાતરી આપી હતી.
9510012734
આ પ્રકારના તમામ સમાચાર માટેે
