ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું
ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું.............
ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા દાતાશ્રીઓના સહયોગથી ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના છેવાડે આવેલા અતિ પછાત પોશીના તાલુકાની શ્રી સાલેરા પ્રાથમિક શાળાના જરૂરિયાતમંદ તમામ 180 બાળકોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં લખાણી ચપ્પલ આપવામાં આવ્યા. ડ્રીમ ફાઉન્ડેશનના ફાઉન્ડર કૌશિક પટેલના જણાવ્યા મુજબ પોશીના તાલુકાની છેવાડે આવેલી અમુક શાળામાં ખરેખર જરૂરિયાતવાળા બાળકો છે એટલે એમને કોઈપણ રીતે મદદરૂપ બનવાનો પ્રયત્ન અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.