ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ધાબાવડ ગ્રામ પંચાયત દ્વારા તેમજ ઉના તાલુકાના ઉમેજ ગામે અને ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્ર હિતને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાની રેલીઓ કાઢીને કાર્યક્રમ ઉજવાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5dwskkrn4irkjxp0/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ધાબાવડ ગ્રામ પંચાયત દ્વારા તેમજ ઉના તાલુકાના ઉમેજ ગામે અને ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્ર હિતને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાની રેલીઓ કાઢીને કાર્યક્રમ ઉજવાયો


તા:12 ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ધાબાવડ ગ્રામ પંચાયત દ્વારા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઉના તાલુકાના ઉમેજ ગામે અને ગીર સોમનાથ જિલ્લામાં અનેક જગ્યાએ શહેરી વિસ્તારમાં હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા રાષ્ટ્ર હિતને ધ્યાનમાં રાખીને અનેક શહેરી વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગલી ગલીમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થી વિધાર્થીનીઓ અનેક આગેવાનોની હાજરીમાં તેમજ શિક્ષક સ્ટાફની હાજરીમાં પ્રાથમિક શાળાથી લઈ તમામ બજારો તમામ ગલીઓમાં તિરંગો ઝંડો સાથે રાખીને રેલી સ્વરૂપે ગામડે ગામડે અને શહેરી વિસ્તારોમાં એક એક ઞલીઓ માં તેમજ દરેક ગ્રામ પંચાયત દ્વારા આજે શહીદ જવાનોને ધ્યાનમાં રાખીને શહીદ સ્મારકને સલામી આપીને રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબની ગાઈડલાઈન મુજબ ભારત દેશમાં હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા ફરકાવીને અનેક જગ્યાએ અનેક શહેરી વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોમાં રાષ્ટ્રધ્વજનું રાષ્ટ્રહિતનું ધ્યાન રાખીને આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો

જેમાં વેરાવળ તાલુકામાં 1.5 km લાંબી તિરંગા યાત્રા દેશભક્તિ ના ગીતો અને વંદે માતરમ્નાં નાદથી શહેરના રાજમાર્ગો ઉપર રાષ્ટ્રીય ભક્તિનો માહોલ સર્જાયો હતો જેમાં લાંબી રેલીનું ભાજપ આગેવાનો દ્વારા રન ફોર તિરંગાની મોટી અને બહોળી સંખ્યામાં રેલી કાઢીને શહેરના જુદા જુદા માર્ગ ઉપર સમાજ અને સંસ્થાઓના પ્રતિનિધિઓના હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં અનેક જગ્યાએ ઉપર યાત્રા રૂટ ઉપર લોકો વંદે માતરમ ભારત માતાકી જય.... ના નારાથી દેશ અને રાષ્ટ્રભક્તિનું વાતાવરણ કંઈક અલગ જ જોવા મળ્યું હતું આજે અને આવતીકાલે પણ રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને તારીખ 13 થી 15મી ઓગસ્ટ સુધી આ તિરંગા કાર્યક્રમ ભારત દેશમાં અનેક રાજ્યો અને અનેક જિલ્લાઓમાં અનેક તાલુકાઓમાં ઉજવવામાં આવશે ત્યારે એક ભારત અખંડ ભારત દેશનું નિર્માણ કઈ રીતે થાય અને રાષ્ટ્ર હિતનું ધ્યાને રાખીને આ તિરંગા કાર્યક્રમ અનેક જગ્યાએ અનેક આંગણવાડી કર્મચારી શિક્ષક પોલીસ સ્ટાફ સરકારી હોસ્પિટલો ખાનગી હોસ્પિટલ તેમજ અનેક ધંધાર્થીઓ અનેક આગેવાનો દ્વારા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા કાર્યક્રમ ઉજવવામાં આવશે જેમાં અનેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક કસવાટ પણ જોવા મળ્યો હતો.

ત્યારબાદ અનેક તાલુકાઓમાં અનેક ગામડાઓમાં રાષ્ટ્રહિતનું ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે રાષ્ટ્રધ્વજ પણ 25/30/50 રુપયા ચુકવીને ખરીદવાની પણ નોબત આવી છે ત્યારે ખરેખર એક રાષ્ટ્રનાં નિર્માણ માટે એક રાષ્ટ્રધ્વજનું પણ અપમાન થઈ રહ્યું છે ??? એવો પણ કચવાટ જોવા મળે છે ત્યારે ખરેખર રાષ્ટ્ર હિતનું ધ્યાનમાં રાખીને રાષ્ટ્રધ્વજ રૂપિયાથી ખરીદવો પડે છે એ પણ એક દેશ એક રાષ્ટ્રધ્વજનું ઘોર અપમાન પણ થઈ રહ્યું છે એવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે જેમાં આજે અનેક જગ્યાએ અનેક આગેવાનો દ્વારા અનેક કર્મચારીઓ દ્વારા રૂપિયા ભરીને અને રાષ્ટ્રધ્વજ ખરીદીને આજે ગામડે ગામડે શહેરી વિસ્તારમાં આ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે અનેક ગ્રામ્ય વિસ્તારના લોકોમાં તેમજ શહેરી વિસ્તારનાં લોકોમાં રાષ્ટ્રધ્વજનું એક અપમાન થઇ રહ્યું છે એ બાબતે અનેક જગ્યાએ આ ચર્ચાએ જોર પણ પકડ્યું છે જેમાં અનેક જગ્યાએ રાષ્ટ્ર હિતને ધ્યાનમાં રાખીને ડી.જેના તાલ સાથે દેશભક્તિનાં ગીતો તેમજ હાથમાં રાષ્ટ્રધ્વજ અને દરેક ગલીઓમાં રેલીઓ કાઢીને દેશભક્તિના નારાઓ સાથે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો

પ્રેસ રિપોર્ટર ડિ.કે.વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]