રાજકોટ: થોરાળા પોલિસે અનેક ગુનામાં સંડોવાયેલા આરોપી ઈમ્તિયાઝના ઘર પર ચેકિંગ હાથ ધર્યું : ગેરકાયદે વીજ કનેક્શન કાપવામા આવ્યા - At This Time

રાજકોટ: થોરાળા પોલિસે અનેક ગુનામાં સંડોવાયેલા આરોપી ઈમ્તિયાઝના ઘર પર ચેકિંગ હાથ ધર્યું : ગેરકાયદે વીજ કનેક્શન કાપવામા આવ્યા


રાજ્યભરમાં કુખ્યાત ગુનેગારોના ગેરકાયદેસર મકાનો પર હવે રાજ્ય સરકાર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે.
ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા 756 આતંક મચાવનાર અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે.
એક બાદ એક આરોપીઓના ઘર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.
થોરાળા પોલીસ દ્વારા આરોપી ઈમ્તિયાઝના ઘર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આરોપીની તમામ મિલકતો પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
PGVCLની ટીમ દ્વારા ગેરકાયદેસર વીજ કનેક્શન પણ દૂર કરી દેવામાં આવ્યું છે.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image