ધનસુરા મોં ભારે વરસાદ થી ઠેર ઠેર પાણી ભરાયાં - At This Time

ધનસુરા મોં ભારે વરસાદ થી ઠેર ઠેર પાણી ભરાયાં


અરવલ્લી જિલ્લા ના ધનસુરા મોં સાંજ નાં સમયે વાતાવરણ મોં પલ્ટો આવતા ભારે વરસાદના પગલે ધનસુરા બજાર . ચારરસ્તા. બસસ્ટેડ સાથે નીચાણવાળા વિસ્તારો મોં પાણી ભરાયાં હતા ધનસુરા બસસ્ટેડ અને રસ્તાઓ ઉપર પાણી ભરાતાં વાહન ચાલકો ભારે મુસીબત નો સામનો કરવો પડ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.