ઘેલા સોમનાથ મહાદેવને શ્રીનાથજી સંગ મહાકાલનો અનુપમ શણગાર

ઘેલા સોમનાથ મહાદેવને શ્રીનાથજી સંગ મહાકાલનો અનુપમ શણગાર

ઘેલા સોમનાથ મહાદેવને શ્રીનાથજી સંગ મહાકાલનો અનુપમ શણગાર

જસદણ નજીકના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું મહત્વ અને માહત્મ્ય સોમનાથ જ્યોતિર્લીંગ જેટલું જ અનન્ય છે. જેથી શ્રાવણ માસ નિમિત્તે મંદિરના પૂજારી હસુભાઈ જોષી દ્વારા ઘેલા સોમનાથ મહાદેવને શ્રીનાથજી સંગ મહાકાલનો અનુપમ શૃંગાર કરવામાં આવ્યો હતો.

ઘેલા સોમનાથ મહાદેવના અનન્ય શૃંગારના હજારો ભાવિકોએ રૂબરૂ અને સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાવિકો માટે દર્શન સહિતની તમામ વ્યવસ્થા મંદિરના વહીવટદાર મનુભાઈ શીલુ દ્વારા કરવામાં આવી હતી.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »