ગાંધીનગર વિધાનસભા ખાતે જસદણ-વિંછીયા વિધાનસભા ક્ષેત્રમાં આવેલ શ્રી આદર્શ માધ્યમિક શાળા-અમરાપુરની વિદ્યાર્થીનીઓએ શુભેચ્છા મુલાકાત લીધી.આ તકે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજ્ય સરકારની કાર્ય પદ્ધતિ વિષે વિદ્યાર્થીઓને માહિતીગાર કર્યા અને તેમના સવાલોના જવાબ આપ્યા.

આ પ્રકારના તમામ સમાચાર માટેે