પ્રાંતિજ ના નનાનપુર ગામ માં ચોમાસામાં ધોવાઈ ગયેલ ગરનાળા રીપેર કરવા તંત્ર ને કોઈ રસ નથી
પ્રાંતિજ ના નનાનપુર ગામ માં ચોમાસામાં ધોવાઈ ગયેલ ગરનાળા રીપેર કરવા તંત્ર ને કોઈ રસ નથી
પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામ થી લઈને હિંમતનગર તલોદ ને જોડતો મુખ્ય માર્ગ પર ગરનાળુ ચોમાસા માં ધોવાઈ ગયું હતું પણ હાલ માં પણ એજ હાલાત જોવાઇ રહયું છે, ત્યારે ગરનાળુ ધોવાઈ જવાથી આપવામાં આવેલું ડાયવર્ઝન નુ મારવામાં આવેલું બોર્ડ પણ એક ખરાબ હાલત જોવાઇ રહયું છે. ને ગરનાળા પરથી આજુબાજુ ગામના લોકો અને ખેડૂતોને અવરજવરમાં એક મોટી સમસ્યા ઊભી થયેલી છે પણ આ સમસ્યાનો હલ કરવાનો તંત્ર જોડે ટાઈમ જ ન હોય તેવું સતત જોવાઈ રહ્યું છે તો આ જવાબદાર તંત્ર દ્વારા આ ગરનાળા રીપેર કરવાનો રસ ન હોય તેવું લાગ્યું રહ્યું છે.
આબીદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.