સાબરકાંઠા જિલ્લા ના વડાલી શહેર સજ્જડ બંદ.
ખેડૂતો દ્વારા આપવામાં આવેલ બંદ ના એલાન ને વડાલી શહેર ના વેપારીઓ દ્વારા અપાયું સમર્થન.
વડાલી શહેર પોલીસ છાવણી ma ફેરવાયું ઠેરઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
ખેતી પાકો મા નુકસાન થયેલ ખેડૂતો ને સર્વે કરી વળતર મેળવવા વડાલી કિસાન સંગ દ્વારા અપાયું બંદ નું એલાન.
વડાલી માર્કેટ યાર્ડ ખાતે ખરીદી અને વેચાણ સંપૂર્ણ બંદ જોવા મળ્યું હતું.
વડાલી APMC ખાતે ખેડૂતો ભેગા થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો.
ખેડૂતો દ્વારા ખેતી પાકો ના નુકસાન ના વિરોધ મા રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો
રિપોર્ટ હસન અલી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.