મહીસાગર : જીલ્લા ની 3 વિધાન સીટ માં સરેરાશ 54.26 % મતદાન - At This Time

મહીસાગર : જીલ્લા ની 3 વિધાન સીટ માં સરેરાશ 54.26 % મતદાન


મહીસાગર : બ્રેકીંગ

મહીસાગર : જીલ્લા ની 3 વિધાન સીટ માં સરેરાશ 54.26 % મતદાન

લુણાવાડા વિધાન સભામાં 60.06%

બાલાસિનોર વિધાનસભા માં 49.79%

સંતરામપુર વિધાનસભા માં 52.00 %

જીલ્લા માં અત્યાર સુધીમાં સૌથી વધારે લુણાવાડા વિધાનસભા માં મતદાન

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon