**સંજેલીના નાગરીકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે રોગી કલ્યાણ સમિતિની બેઠક ધારાસભ્યશ્રીની અધ્યક્ષતાને યોજાઈ **
**સંજેલીના નાગરીકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે રોગી કલ્યાણ સમિતિની બેઠક ધારાસભ્યશ્રીની અધ્યક્ષતાને યોજાઈ **
૧૨૯ ફતેપુરા મતવિસ્તારમાં આવતી સામુહિક આરોગ્ય કેન્દ્ર, #ફતેપુરા અને #સંજેલીની તાલુકા પંચાયત, સંજેલી ખાતે મતવિસ્તારમાં નાગરિકોનું સ્વાસ્થ્ય સુરક્ષિત થાય અને આરોગ્ય લગતી યોગ્ય સુવિધાઓમાં વધારો થાય તે અર્થે 'રોગી કલ્યાણ સમિતિ' ની બેઠક કરાઈ અને પ્રજાલક્ષી વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી અને ખૂટતી સુવિધાઓના કામગીરી માટે વધુ ચર્ચા ધારાસભ્યની અધ્યક્ષતામા કરાઈ હતી.....
ત્યારે આ સમિતિ બેઠકમા તાલુકા અધિકારીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા......
8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે