ભેવાડા ગામે દેશી દારૂ વેચનાર બે ઈસમો વિરૃધ્ધ બાકોર પોલીસ સ્ટેશનમા ગુનો નોધાયો. - At This Time

ભેવાડા ગામે દેશી દારૂ વેચનાર બે ઈસમો વિરૃધ્ધ બાકોર પોલીસ સ્ટેશનમા ગુનો નોધાયો.


ખાનપુર તાલુકાના બાકોર પોલીસ સ્ટેશના કમૅચારીઓ જયારે પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ હતા.તે સમય દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે ભેવાડા ગામે બે ઈસમો પોતાના ઘેર દેશી દારૂ ગાળી અને વેચાણ કરે છે.જેથી પોલીસ કમૅચારીઓ દ્વારા બાતમીના આધારે નજીકના બે રાહદારી પંચોના માણસોને બોલાવી બાતમી વાળી જગ્યાએ રેડ કરતા બન્ને ઇસમના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો હતો.આમ પોલીસ કમૅચારીઓ દ્વારા ઈસમના ઘરમાંથી દેશી દારૂ પકડીને તેના વિરુદ્ધ પ્રોહી એક્ટ કલમ મુજબ ગુનો નોધવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon