જૂના બસ સ્ટેશન પાસે નડતરરૂપ ગાડી રાખતા જસદણ પોલીસે ફરિયાદ નોંધી અટક કરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4xkgpng2wb0kto08/" left="-10"]

જૂના બસ સ્ટેશન પાસે નડતરરૂપ ગાડી રાખતા જસદણ પોલીસે ફરિયાદ નોંધી અટક કરી


જૂના બસ સ્ટેશન પાસે નડતરરૂપ ગાડી રાખતા જસદણ પોલીસે ફરિયાદ નોંધી અટક કરી

જસદણ પોલીસ ટીમ ટ્રાફીક ડ્રાઇવીંગમા હતી દરમ્યાન જુના બસ સ્ટેન્ડ પાસે આવતા કલાક ૧૭/૧૫ વાગ્યે જુના બસ સ્ટેન્ડ પાસે જાહેર રોડ ઉપર એક મહીન્દ્રા ઇટીફોસ ફોર વ્હિલ ટ્રાફીક ને અડચણ રૂપ તથા રાહદારી ને અડચણ રૂપ થાય તે રીતે રાખતા ફોર વ્હિલ ચાલકનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ કમલેશભાઇ રમણભાઇ આસોદરીયા જાતે પટેલ ઉ.વ.૩૮ રહે.શીવરાજપુર તા.જસદણ હાલ રહે.સુરત લસકાણા ચોકડી ખોલવર રોડ ઓપેરા પેલેસ રૂમ નંબર ૫૦૬ વાળો હોવાનુ જણાવેલ ઇમનું ના હવાલા વાળી ગાડી જોતા મહીન્દ્રા ઇટીફોસ ના નંબર જોતા જી.જે.૦૫.જી.એ.૪૬૮૦ આ ફોર વ્હિલ ચાલક પોતાના હવાલા વાળી ફોર વ્હિલ ગાડી જાહેર રોડ ઉપર ટ્રાફીક ને અડચણ રૂપ તથા રાહદારી ને અડચણ રૂપ રાખી મળી આવતા આઇ.પી.સી.કલમ ૨૮૩ મુજબનો ગુન્હો કરતા જસદણ પોલીસે અટક કરેલ.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]