માળિયા હાટીના ટાઉન તથા સંવેદનશીલ ગામડાઓમાં પી.એસ.આઇ સહિત પોલીસ સ્ટાફ સાથે BSF સ્ટાફનો ફ્લેગમાર્ચ

માળિયા હાટીના ટાઉન તથા સંવેદનશીલ ગામડાઓમાં પી.એસ.આઇ સહિત પોલીસ સ્ટાફ સાથે BSF સ્ટાફનો ફ્લેગમાર્ચ


89 માંગરોળ માળીયા હાટીના વિધાનસભાની બેઠકમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને લોકો શાંતિ રીતે મતદાન કરી શકે તે હેતુથી
માળીયા હાટીના પી.એસ. આઈ. બી.કે. ચાવડા અને પોલીસ સ્ટાફ તેમજ સીઆરપીએફ જવાનો દ્વારા માળીયા હાટીનાના મુખ્ય માર્ગો પર તેમજ સંવેદનશીલ ગામડાઓ માં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં માળીયા હાટીના પોલીસનો સ્ટાફ પણ જોડાયો હતો. લોકોને શાંતિની અનુભૂતિ થાય તે માટે પ્રયાસો કર્યા હતા.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »