સાત મહર્ષિ ઓની તપોભૂમિ સપ્તેશ્વર તીર્થ. ત્રણ દિવસીય હોમાત્મક મહારૂદ્રયાગ કરાયો
મહેસાણા જિલ્લા ની સરહદે આવેલા ઇડર તાલુકામાં આવેલાં સાત મહર્ષિ ઓની તપોભૂમિ એવા સપ્તેશ્વર તીર્થ માં તેમજ પાર્વતીજી નંદી ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા માં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઊમટી પડી દશેન નો અમૂલ્ય લહાવો લીધો હતો સાબરમતી નદીના કિનારે આવેલું પ્રાચીન સપ્તેશ્વર મહાદેવ ની જગ્યા માં શિવલિંગ હોવાથી દર વર્ષે લાખ્ખો શ્રદ્ધાળુઓએ સપ્તનાથ મહાદેવ ના દશેન આવે છે ૧લી જૂન થી શરૂ થયેલ મહોત્સવ ના પ્રથમ દિવસે નદી કિનારે બનાવેલી યજ્ઞશાળામાં વિવિધ ધાર્મિક વિધિઓ યોજાઈ હતી બીજો દિવસ ભવ્ય જલયાત્રા અને શોભાયાત્રા નિકળી હતી મહાઆરતી કરાઈ હતી જ્યારે રાત્રે હેમંત ચૌહાણ અને ભીખુદાન ગઢવી સહિતના કલાકારો એ લોકડાયરા નીરંગત જમાવી હતી
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.