સોમનાથ મંદિરે તારીખ 10 ના રોજ દર્શને આવેલા કોઈ દર્શનાર્થીનું પર્સ સોમનાથ મંદિર પરિસરમાં પડી ગયેલ હોય જ્યાં ફરજ પરના મહિલા
સોમનાથ મંદિરે તારીખ 10 ના રોજ દર્શને આવેલા કોઈ દર્શનાર્થીનું પર્સ સોમનાથ મંદિર પરિસરમાં પડી ગયેલ હોય જ્યાં ફરજ પરના મહિલા કોન્સ્ટેબલ વૈશાલીબેન ને મળેલ હોય જેઓએ શિફ્ટ ઇન્ચાર્જ PSI ભુવા સાહેબ અને DYSP ખટાણા સાહેબને જાણ કરી હતી પછી તેઓની સૂચના મુજબ શોધખોળ કરતા મૂળ માલિક મળી ન આવતા પોલીસે પોતાની ઈમાનદારી દ્વારા મંદિર બંધ થયા પછી રૂપિયા નું પર્સ સોમનાથ મંદિર ની પોલીસ ઓફિસ માં જમા કરાવી દીધું હતું જે પર્સ કોઈ નું હોય એ સોમનાથ મંદિર પોલીસ ઓફિસ માંથી ખરાઈ કરી મેળવી લેવું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
