વિસાવદર તાલુકા ના પ્રેમપરા ગામે આવી કોગ્રેસની રેલી - At This Time

વિસાવદર તાલુકા ના પ્રેમપરા ગામે આવી કોગ્રેસની રેલી


વિસાવદર તાલુકા ના પ્રેમપરા ગામે આવી કોગ્રેસની રેલી
આજે બપોરના 12:15 મિનિટે વિસાવદર વિધાનસભા 87 ના ઉમેદવાર કરશનભાઇ વડોદરિયા અને તેના સમથાકો સાથે ગામમાં ડી જે ના સથવારે રેલી નીકળી હતી
ગ્રામજનો એ આ રેલીને આવકારી હતી સાથે આવનાર સમયમાં ગામના વિકાસના કાર્યો થશે તેવા વચનો સાથે ગામના મુખ્ય માર્ગો ઉપર રેલી પસાર થઇ હતી
આમ જોતા હાલ વિસાવદર તાલુકાની પ્રજામાં કોંગ્રેસતરફી જોવા મળે આમ કોંગ્રેસ પાર્ટીને સારો એવો પ્રતિસાદ મળી રહીયો છે
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon