રાજકોટ શહેરમાં 63 કોરોના પોઝિટિવ, 29 ડિસ્ચાર્જ કરાયા

રાજકોટ શહેરમાં 63 કોરોના પોઝિટિવ, 29 ડિસ્ચાર્જ કરાયા


નાનામવા આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં સૌથી વધુ 20 કેસ

રાજકોટમાં શુક્રવારે 63 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે આ કારણે કુલ કેસનો આંક વધીને 64795 થયો છે અને આવતા સપ્તાહ સુધીમાં 65000ને પાર કરી શકે છે. નવા કેસની સંખ્યા વધવા ઉપરાંત ડિસ્ચાર્જની સંખ્યા ઓછી રહી છે શુક્રવારે ફક્ત 29 ડિસ્ચાર્જ થતા એક્ટિવ કેસની સંખ્યા વધીને 335 થઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »