ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બોટલો સાથે એક આરોપીને પકડી પાડતી ધોલેરા પોલીસ.
ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બોટલો સાથે એક આરોપીને પકડી પાડતી ધોલેરા પોલીસ.
ધોલેરા તાલુકાના પીપળી પાસેથી ચોક્કસ બાતમીના આધારે ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી તથા બીયર ટીન 48 સાથે કુલ રૂપિયા 12,13,000 ના મુદ્દા માલ સાથે એક ઈસમને પકડી પાડતી ધોલેરા પોલીસ.
અમદાવાદ જિલ્લાના ધોલેરા ના પીપળી પાસે ધોલેરા પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ નંગ 241 તથા બિયર ટીન 48 સાથે એક આરોપીને પકડી પાડતી ધોલેરા પોલીસ.
પોલીસ અધિક્ષક અમદાવાદ વિભાગ અમદાવાદ તથા મદદનીશ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ પ્રોહીબિશનના કેશો શોધવાની તથા પોલીસ ઇન્સ્પેક્ટર ધોલેરાના માર્ગદર્શન હેઠળ ચોક્કસ મળેલ બાતમીના આધારે પીપળી તરફથી ભાવનગર જતી ટ્રક ગાડી નંબર GJ 04 5255 રોકી ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બોટલો નંગ 241 તથા બિયર નંગ 48 તથા બીજા મુદામાલ સાથે મળી કિંમત રૂપિયા 12,13,710 સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો.
પકડાયેલ આરોપી ઈરફાનભાઈ મહમદભાઈ કાબરીયા રહે મહુવા હાલ રહે કુંભારવાડા ભાવનગર.
બીજો વોન્ટેડ આરોપી પરાક્રમસિંહ ઉર્ફે પદુભા તોફાનસિંહ ગોહિલ રહે ચિત્રા ભાવનગર.
શખસો સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
