જામનગરના બાળરોગ નિષ્ણાંત ડો. કલ્પેશ મકવાણાનો આજે જન્મદિવસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4ssfdm3epwearljt/" left="-10"]

જામનગરના બાળરોગ નિષ્ણાંત ડો. કલ્પેશ મકવાણાનો આજે જન્મદિવસ


જામનગરના બાળરોગ નિષ્ણાંત તબિબ કલ્પેશ એસ. મકવાણાનો આજે જન્મદિવસ છે. તા. 25/07/ 1984ના રોજ જન્મેલા ડો. કલ્પેશભાઇ આજે સફળ જીવનના 38 વર્ષ પૂર્ણ કરી 39માં વર્ષમાં પ્રવેશ્યા છે. એમ.બી.બી.એસ. અને એમ.ડી. સુધીનો અભ્યાસ પૂર્ણ કરી 11 વર્ષથી જામનગર શહેરના એસ.ટી. બસ સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ એપલ બાળકોની હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડો. કલ્પેશ મકવાણા અને તેમની ટીમે થોડા સમય પહેલાં સાડા પાંચ મહિને જન્મેલ એક કિલો ગ્રામથી પણ ઓછું વજન ધરાવતી બાળકીને બચાવીને નવજીવન આપ્યું હતું ડો. કલ્પેશ મકવાણા સામાજીક ક્ષેત્રે પણ અગ્રેસર હોય છે. જામનગર જિલ્લો કુપોષણ મુકત થાય અને છેવાડાના વિસ્તારમાં બાળકોને આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે હેતુથી ગ્રામ્ય વિસ્તારોમાં વિનામુલ્યે નિદાન કેમ્પ પણ કરી રહ્યા છે વિજયભાઈ બગડા પત્રકાર જામજોધપુર તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]