ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામે બેઠા પુલ ઉપર રેલીંગ ન હોવાથી અકસ્માત નો ભય સતવરે કામ કરવા ગ્રામજનોની માંગ - At This Time

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામે બેઠા પુલ ઉપર રેલીંગ ન હોવાથી અકસ્માત નો ભય સતવરે કામ કરવા ગ્રામજનોની માંગ


ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામે આવેલ ત્રણ પ્રાથમિક શાળાઓ પૈકી ગોંદરા પ્રાથમિક શાળા અભ્યાસ અર્થે જતા બાળકો તંત્રની બેદરકારીને કારણે અકસ્માતનું જોખમ સાથે પુલ ઉપરથી પસાર થવા મજબૂર બને છે કારણ કે શાળાએ જતા રસ્તા ઉપર આવતા બેઠા પુલમાં અંતરાય રેલીંગ ફીટ ન કરવી હોવાથી જોખમી સાથે બાળકો શાળાએ પહોંચે છે ત્યારે આ સમસ્યા બાબતે તંત્ર જાગીને કાર્યવાહી કરે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે

ડોળાસા ગામની ગોદરાપરા શાળાને અભ્યાસ અને ભૌતિક સુવિધા બાબતે જિલ્લાની શ્વેત શાળા જાહેર કરવામાં આવી છે હાલ આ શાળામાં 357 જેટલા બાળકો અભ્યાસ કરે છે આ શાળા અને ગામની વચ્ચેથી ચંદ્રભાગા નદી પસાર થાય છે આ શાળામાં ચાલતા શૈક્ષણિક અન્ય બાબતે બાળકોના વાલીઓ સંતોષ પણ છે પરંતુ ગામથી શાળાએ જતા બાળકો નદી ઉપર બનાવેલ રેલિંગ વગરના પુલ ઉપરથી ફરજિયાત પસાર થવું પડે છે આ પુલ પણ સાંકડો અને નિષો પણ છે ઘોડાસર ગામના અનેક ખેડૂતો પોતાની વાડીએ જવા માટે પણ આરસ તો લાગુ પડે છે જેથી ખેડૂતો બળદ ગાડું કે ટ્રેક્ટર લઈને આપું ઉપરથી પસાર થાય છે ઘણી વખત નદીમાં પાણીનો વેગ વધારે હોય તે સમયે શાળાએ જતા બાળકોમાં ડરનો માહોલ સર્જાય છે આ સાથે અહીંથી પસાર થતા બાળકોના વાલીઓ પણ બાળકોને અજંપા સાથે શાળાએ મોકલે છે

આમ શાળાએ જતા બાળકો અને વાડીએ જતા ખેડૂતો અકસ્માત જોખમ સાથે પસાર થાય છે આ કારણથી આજ મોટાભાગના વાલીઓએ ફરજિયાત બાળકોને લેવા મુકવા સહાય જવું પડે છે પરંતુ મંજૂરી કરી ગુજરાત ચલાવતા બાળકોના વાલીઓ પહોંચી શકતા નથી આ તમામ સમસ્યાનો નિરાકરણ પુલ ઉપર હોવાથી આવી શકે છે જેથી આ પુલ ઉપર સતત વાર રેલીંગ બનાવવા માટે ગ્રામજનો માંગ ઉઠાય છે

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon