બાલાસિનોર પોલીસ ઇન્સ્પે.ની મહિસાગર જિલ્લા soGમાં બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

બાલાસિનોર પોલીસ ઇન્સ્પે.ની મહિસાગર જિલ્લા soGમાં બદલી થતાં વિદાય સમારંભ યોજાયો


બાલાસિનોર પોલીસ ઇન્સ્પેક્ટર મુકેશભાઈ ભગોરાની મહીસાગર જિલ્લા એસ.ઓ.જીમાં બદલી થતાં નગરના અગ્રણીઓ દ્વારા વિદાય સમારંભ કાર્યક્રમ યોજયો હતો. જેમાં બાલાસિનોર પોલીસ ઇન્સ્પેક્ટર તરીખે દોઢ વર્ષ જેટલી નોકરીમાં કરેલી કામગીરી પ્રજાએ બિરદાવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના વક્તવ્યમાં ભાવાત્મક થયા હતા બાલાસિનોર પ્રજાનો આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »