રાજકોટ મનપા પર કચરાના નિકાલ મુદે શેલેન્દ્ર સિંહ જાડેજાએ આક્ષેપો લગાવ્યા રાજકોટ RMCમાં કચરાના નિકાલ મુદ્દે આંકડાની માયજાળ - At This Time

રાજકોટ મનપા પર કચરાના નિકાલ મુદે શેલેન્દ્ર સિંહ જાડેજાએ આક્ષેપો લગાવ્યા રાજકોટ RMCમાં કચરાના નિકાલ મુદ્દે આંકડાની માયજાળ


રાજકોટ: RMCમાં કચરાના નિકાલ મુદ્દે આંકડાની માયજાળ જોવા મળી રહી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને કચરાનો નિકાલ મુદે ખોટી માહિતી આપી હોવાના શેલેન્દ્ર સિંહ જાડેજાના આક્ષેપો. શેલેન્દ્ર સિંહ જાડેજાએ શહેરમાં એકઠો થતો કચરોને લઈ RTI કરવામાં આવી હતી. જે બાબતે શેલેન્દ્ર સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં મનપાના પદાધિકારીએ સ્થળ પર 10 લાખ કચરો છે. જ્યારે આ બાબતે માહિતી મળી જેમાં માલૂમ પડ્યું કે, કચરા નિકાલ માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો
છે તે 16 લાખ 50 હજારનો આપ્યો છે. તો અન્ય સાડા છ લાખ કચરો ક્યાંથી આવ્યો પ્રશ્ન છે. આ ઉપરાંત તેઓએ મનપા પર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. હાલ સ્થળ પર 8 લાખ ટન કચરો સ્થળ પર પડ્યો છે. આ મામલે મેયર નયનાબેન પેઢડિયાએ પણ નિવેદન આપ્યું હતું.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.