હિંમતનગર ના વક્તાપુર મીની પાવાગઢ ખાતે પત્રકારો ની બેઠક યોજાઈ - At This Time

હિંમતનગર ના વક્તાપુર મીની પાવાગઢ ખાતે પત્રકારો ની બેઠક યોજાઈ


સાબરકાંઠા હિંમતનગર ના વકતાપુર ખાતે સાબરકાંઠા યૂટ્યૂબ ચેનલ ના પત્રકાર એસોસિએશન ની પ્રથમ બેઠક યોજાઈ જેમાં પત્રકારો ને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી જેમાં સાબરકાંઠા જીલ્લા માં થી જુદા જુદા તાલુકા માં થી વરિષ્ઠ અને યુવા પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયમાં વિવિધ મુદ્દાઓ વિશે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ને આવેદન સાથે રજુઆત કરાશે આ સાથે આગમમી સમય માં વિશાળ મોટુ સાબરકાંઠા જિલ્લા યૂટ્યૂબ સંગઠન વેગ આપશે અને પત્રકારો ના હિત માટે કાર્યરત થશે

રિપોર્ટર હસન અલી
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.