જિલ્લા પુરવઠા અધિકારી અરવલ્લી-મોડાસા ધ્વારા આ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરવામા આવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4izjj94psyw2hk0i/" left="-10"]

જિલ્લા પુરવઠા અધિકારી અરવલ્લી-મોડાસા ધ્વારા આ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરવામા આવી.


તા.૧૦-૧૧-૨૦૨૨ ના રોજ ચૂંટણી અધિકારી, ૩૧-મોડાસા વિધાનસભા મતદાર વિભાગ અને જિલ્લા પુરવઠા અધિકારી અરવલ્લી-મોડાસા ધ્વારા આ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ

૧.ચૂંટણી અધિકારી ૩૧-મોડાસા વિધાનસભા મતદાર વિભાગ અને જિલ્લા પુરવઠા અધિકારી અવળી, મોડાસા, કે: જિલ્લા પુરવઠા અધિકારીની ચેમ્બર, એ/એફ/પ, બ્લોક-એ, પ્રથમ માળ, જિલ્લા સેવાસદન, જિલ્લો અરવલ્લી, શામળાજી રોડ,મોડાસા અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ૩૧-મોડાસા વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર, મોડાસા; ૩. મામળતદારની ચેમ્બર, સી. બોકસી, ગ્રાઉન્ડ ફ્લોર, જિયા મેવાસદન, શામળાજી રોડ, મોડાસા સમક્ષ તા.૧૦-૧૧-૨૦૧૨ થી ૧૭-૧૧-૨૦૨૨ સુધીમાં કોઇપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧:૦૦ વાગ્યાથી બપોરના ૩૦ વાગ્યા સુધીમાં ઉમેદવારી પત્રોના ફોર્મ મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્રો રજુ કરીશકશે. જે માટે નિયમોનુસાર નોટીસ પ્રસિધ્ધ કરવામાંઆવેલ છે.

૨.ઉમેદવારી પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી ૩૧-મોડાસા વિધાનસભા મતદાર વિભાગ અને જિલ્લા પુરવા અધિકારીની ચેમ્બર, એ એફ/૧, બ્લોક-એ,પ્રથમ માળ, જિલ્લા સેવાસદન, શામળાજી રોડ,મોડાસા ખાતે તા.૧૮મી નવેમ્બર-૨૦૨૨ ના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યાથી હાઘ ઘરવામાં આવશે.

૩.ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટીસ ઉપરના અધિકારીઓમાંથી ગમે તે એક અધિકારીને તેમની કચેરીમાં તા.૨૧મી નવેમ્બર-૨૦૨૨ ના રોજ બપોરના ૩:૦૦ વાગ્યા પહેલા રજુ કરી શકાશે.

ચૂંટણી લડાશે તો મતદાન તા.૫મી ડીસેમ્બર-૨૦૨૨ ના રોજ સવારનાં ૮:૦૦ થી સાંજના ૫:૦૦ કલાક વચ્ચે થરો.

ચૂંટણી અધિકારી
૩૧-મોડાસા વિ.સ.મ.વિ.
અને જિલ્લા પુરવઠા અધિકારી અરવલ્લી.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]