ગાંધીનગરના વાવોલમાં જમવાના મુદ્દે થયેલી માથાકૂટમાં નિવૃત્ત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ( ASI) પર હુમલો કરનાર આરોપીઓને પોલીસે ઝડપી લઈ વૈજ્ઞાાનિક ઢબે કાયદાનું બ્રહ્મ જ્ઞાન આપ્યું છે. એસપી રવિ તેજા વાસમશેટ્ટીની સૂચનાથી સેક્ટર-7 પોલીસે કાર્યવાહી કરી છે.

રિપોર્ટ : શિવાંગ પ્રજાપતિ
આ પ્રકારના તમામ સમાચાર માટેે