ડેભારી ગ્રામ પંચાયત નવનિર્માણ પામેલ ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ કરાયું…
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ડેભારી ગ્રામ પંચાયત ખાતે ૧૪ લાખ રૂપિયાના ખર્ચે નવનિર્માણ પામેલ ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ કરાયું હતું. સરકાર દ્વારા ૧૪ લાખની ગ્રાન્ટ મંજૂર કરાઇ હતી. ત્યારે તમામ સુવિધાથી સજ્જ ગ્રામ પંચાયત કચેરી બનાવાઇ છે સાથે ગ્રામ પંચાયત કચેરીનું આલીશાન બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે ડેભારી ગામ વિકસિત ગામ છે. અને આ ગામમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે આ ગ્રામ પંચાયતનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું લોકાર્પણ કાર્યક્રમમાં સરપંચ સહિત ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
