કચ્છ જીલ્લા અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘના આચાર્યો અને કારોબારી સભ્યોની મીટીંગ નું આયોજન ગાંધીધામ મધ્યે સ્થિત આદર્શ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું
તારીખ 9.3.2025 ના રોજ કચ્છ જીલ્લા અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘના આચાર્યો અને કારોબારી સભ્યોની મીટીંગ નું આયોજન ગાંધીધામ મધ્યે સ્થિત આદર્શ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું.
આજની આ મિટિંગમાં રાજ્ય પ્રતિનિધિ શ્રી રાણાભાઇ વી. ડાંગર ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છ જિલ્લાની લગભગ બધી જ શાળાઓના આચાર્યો અને પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.
મંત્રી શ્રી મુકેશભાઈ મગનાણી એ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું.
ત્યારે બાદ અનુદાનિત પ્રાથમિક શાળાઓ અને શિક્ષકો ના વિભિન્ન પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી.
શિક્ષક સંઘ ના પ્રમુખ શ્રી અજિતસિંહ ડી ચંદેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી.
7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે
