તલોદ એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન સાથે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો - At This Time

તલોદ એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન સાથે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો


*તલોદ એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન સાથે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો*

*રિપોર્ટ-તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે તલોદ એસ ટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન, ઍક પેડ મા કે નામ અને સ્વચ્છતા શપથ નો ત્રીવેણી કાર્યક્ર્મ નગર પાલિકા ના ચીફ ઓફિસર હિરેન સોલંકી અને ડેપો મેનેજર રીટાબેન સોલંકીની ઉપસ્થિતિ માં યોજવામા આવયો હતો આ પ્રસંગે તલોદ નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ પ્રકાશ સિંહ ઝાલા, પૂર્વ કોર્પોરેટર કૌશલ ગજ્જર, તલોદ શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા ટ્રાફિક કન્ટ્રોલર જીતુ ભાઈ દેસાઇ સહિત મોટી સંખ્યામાં આગેવાનો એસ ટી કર્મી ઓ ઊપસ્થિત રહ્યા હતા.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image