જસદણ ન્યાયાલયમાં લોક અદાલત યોજાઇ
જસદણ ન્યાયાલયમાં લોક અદાલત યોજાઇ
જસદણ સિવિલ કોર્ટના તાલુકા કમિટીના સેક્રેટરી જે.એ.સોયા એક યાદીમાં જણાવેલ આજરોજ તા.- ૧૨/૧૧/૨૦૨૨- શનિવારે લોક અદાલતમાં કુલ 298 કેસો સમાધાન પૂર્વક ફેસલ થયેલ. આ લોક અદાલતમાં રૂપિયા ૧,૧૭,૯૯૦/- ( એક લાખ સત્તર હજાર નવસો નેવું ) રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવેલ અને આ લોક અદાલતને સફળ બનાવવા માટે સેક્રેટરીશ્રી એ તમામ વકીલશ્રીઓનો અને પક્ષકારોનો આભાર માનેલ છે અને આ લોક અદાલતનું સૂત્ર જેમ કે " નહિ કોઈની જીત કે નહિ કોઈની હાર " મુજબ સફળ લોક અદાલતનું થયેલ.
સંકલન બાય :- એડવોકેટ પ્રકાશ પ્રજાપતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.