ખંભાળિયામાં જૂથ અથડામણ - At This Time

ખંભાળિયામાં જૂથ અથડામણ


દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક ધરમપુર ગામે સરકારી ખરાબા માંથી મોરમ કાઢવા બાબતે બબાલ...

ધરમપુર ગામે રહેતા ખેડૂત ની જમીન પાસે આવેલા સરકારી ખરાબા માંથી મોરમ કાઢવા કેટલાક શખ્સો પહોંચ્યા હતા...

મોરમ કાઢવા આવેલા લોકો એ સ્થાનિક ખેડૂત સાથે બોલાચાલી કરી બાદમાં મામલો બિચાકાયો...

બોલાચાલી બાદ પાસેના કંચનપુર ગામ માંથી અન્ય શકશો આવી પહોંચી સ્થાનિક ખેડૂતો સહિત ના લોકો સાથે બોલાચાલી કરીને માર મારવામાં આવ્યા...

ધોકા પાઇપ સહિત અન્ય હથિયાર વડે મારામારી થતા સામસામે માર મારવામાં આવતા 10 લોકો ઈજાગ્રસ્ત...

સામસામે મારામારી થતા 7 લોકો ને સરકારી હોસ્પિટલ ખાતે જ્યારે 3 લોકો ને ખાનગી હોસ્પિટલ મા સારવાર અર્થે ખાસેડવા મા આવ્યા...

ખંભાળિયા પોલીસ ને આ મામલે જાણ થતા હોસ્પિટલ ખાતે પહોંચીને તપાસ હાથ ધરી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon