*કુંકાવાવ સરકારી દવાખાના માં દિપાવલી પર્વ ને સંગ રંગો સજાવતા આરોગ્ય કર્મી.....* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4d90uedj3tfk9ud9/" left="-10"]

*કુંકાવાવ સરકારી દવાખાના માં દિપાવલી પર્વ ને સંગ રંગો સજાવતા આરોગ્ય કર્મી…..*


*કુંકાવાવ સરકારી દવાખાના માં દિપાવલી પર્વ ને સંગ રંગો સજાવતા આરોગ્ય કર્મી.....*
*દિપાવલી પર્વ જ્યારે એકદમ નજીક આવી રહ્યો હોય ત્યારે કુંકાવાવ ના સરકારી દવાખાના માં ફરજ બજાવતા ફિજીયોથેરાપીસ્ટ ડો, કૃપાલી બહેન ગોસાઈ,દિશા બહેન વઘાસીયા તેમજ નર્સિંગ સ્ટાફ ના શ્રેયા બહેન નિર્મલ,રૂત્વિબહેન ગોસાઈ,જ્યોતિબહેન ચૌહાણ તેમજ હિરેનભાઇ ગોસાઈ વગેરે સ્ટાફ દ્વારા સરકારી દવાખાના ના ગ્રાઉન્ડ પર સુંદર રીતે રંગોળી સુશોભન કરી રહ્યાં છે પોતાના કર્મક્ષેત્રમાં બેખુબી થી દર્દિનારાયણો ની સેવા સાથે સાથે તહેવાર ને પણ મહત્વ આપી પોતાનું યોગદાન કરી રહ્યા છે.તો સરકારી દવાખાના માં આવતા દર્દિઓ પણ સ્ટાફ ના આવા સુંદર કાર્ય ને વખાણી રહ્યાં છે*
*રીપોર્ટીંગ: મહેશ ગોંડલિયા કુંકાવાવ*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]