પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથજી કોવિદ અને મહામાહિમ આચાર્ય દેવવ્રતજી રવિવારે દૂધળા પધારશે ડેમ નું ભૂમિપૂજન પ્રાકૃતિક કૃષિ અંગે ગ્રામ્ય અગ્રણી ઓ સાથે ગોષ્ટિ કરશે

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથજી કોવિદ અને મહામાહિમ આચાર્ય દેવવ્રતજી રવિવારે દૂધળા પધારશે ડેમ નું ભૂમિપૂજન પ્રાકૃતિક કૃષિ અંગે ગ્રામ્ય અગ્રણી ઓ સાથે ગોષ્ટિ કરશે


પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથજી કોવિદ અને મહામાહિમ આચાર્ય દેવવ્રતજી

રવિવારે દૂધળા અકાળા લુવરિયા પધારશે ડેમ નું ભૂમિપૂજન પ્રાકૃતિક કૃષિ અંગે ગ્રામ્ય અગ્રણી ઓ સાથે ગોષ્ટિ કરશે

દેશ ના ૧૫ થી વધુ પદ્મશ્રી ઓ ૨ પદ્મવિભૂષણ ની હેત ની હવેલી ખાતે ઉપસ્થિતિ થશે

લાઠી ના પંચગંગા ખાતે રવિવારે ભારત ના ૧૪ મહામાહિમ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગુજરાત રાજ્ય ના મહામહિમા આચાર્ય દેવવ્રતજી ૨૬ ને રવિવારે લાઠી તાલુકા ના દુધાળા હેત ની હવેલી ખાતે પધારશે ડેમ નું ભૂમિ પૂજન અને ૨૫ થી વધુ ગ્રામ્ય અગ્રણી ઓ સાથે જળ બચાવો પ્રાકૃતિક ખેતી અને વિકાસ અંગે ગોષ્ટિ કરશે દેશ ભર માંથી ૧૫ થી વધુ પદ્મશ્રી અને પદ્મવિભૂષણ પ્રબુદ્ધ સારસ્વત શ્રી ઓની પ્રેરક ઉપસ્થિતિ માં ડેમ નિર્માણ નું ભૂમિ પૂજન કરાશે રાષ્ટ્રપતિ અને મહામાહિમ પર્યાવરણ પ્રકૃતિ અને જળ બચાવો પ્રાકૃતિક કૃષિ સહિત ના વિષયે હેત ની હવેલી ખાતે ગ્રામ્ય અગ્રણી ઓ સાથે વિચાર ગોષ્ટિ યોજાશે હરેકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા પરિવાર દ્વારા પંચગંગા સરોવર નું નિરીક્ષણ ભ્રમણ કરાશે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ગ્રામ વિકાસ ને વેગવંતુ બનાવવા ઉત્તમ આયોજનો માં દેશ ના ૧૫ થી વધુ પદ્મશ્રી ઓ ૨ પદ્મવિભૂષણ સારસ્વત શ્રી ઓ પ્રબુદ્ધ ની પ્રેરક ઉપસ્થિતિ માં ડેમ નું ભૂમિ પૂજન સહિત પ્રાકૃતિક કૃષિ જળ બચાવો સહિત ના વિષયે સ્થાનિક ગ્રામ્ય અગ્રણી ઓ સાથે પરામર્શ ગોષ્ટિ યોજાશે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »