લંપટ અને તકસાધુ ખુરશીજીવી નેતાઓની વાતે લાગી આપણી આન-બાન- શાન આપણું ગૌરવ આપણું અભિમાન એવા આપણા રાષ્ટ્રઘ્વજનુ ભૂલથી પણ અપમાન કરશો નહી 🙏 - At This Time

લંપટ અને તકસાધુ ખુરશીજીવી નેતાઓની વાતે લાગી આપણી આન-બાન- શાન આપણું ગૌરવ આપણું અભિમાન એવા આપણા રાષ્ટ્રઘ્વજનુ ભૂલથી પણ અપમાન કરશો નહી 🙏


હાલમાં દેશના અડધાથી વધુ નાગરિકો 1947 પછી જન્મેલા છે. એથી આઝાદીનું મહત્વ, એની કિમ્મત એમને કદાચ એટલી નથી જેટલી એનાથી પહેલાં જન્મેલી પેઢીમાં હોય છે. સ્વતંત્ર હવામાં શ્વાસ લેવાનું ગૌરવ લેનાર દરેક ભારતવાસીનું મન આજે તિરંગા સામે આપોઆપ ઝુકવું જોઈએ. ચાલો આપણે સૌ સાથે મળી આઝાદી માટે જેમણે પોતાના જાનનું બલિદાન આપ્યું એવા નામી-અનામી દરેક શહીદોનું ઋણસ્વીકાર કરીએ અને આપણા રાષ્ટ્રધ્વજને સદાય ગૌરવભેર, અભિમાન સાથે ઉન્નત રાખવાના પ્રયત્નો કરીએ.
વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા.
સદા શક્તિ સરસાનેવાલા, પ્રેમસુધા બરસાનેવાલા,
વિરોં કો હર્ષાનેવાલા, માતૃભૂમિ કા તનમન સારા
ઝંડા ઊંચા રહે હમારા, વિજયી વિશ્વ તિરંગા પ્યારા.
શાન ન ઈસકી જાને પાયે, ચાહે જાન ભલે હી જાયે
વિશ્વ વિજય કરકે દિખલાયે, તબ હોવે જગ પૂર્ણ હમારા,
ઝંડા ઊંચા રહે હમારા, વિજયી વિશ્વ તિરંગા પ્યારા.
આવો પ્યારોં, આવો વીરો, દેશધર્મ પર બલિ બલિ જાઓ,એક સાથ સબ મિલકર ગાઓ, પ્યારા ભારત દેશ હમારા,ઝંડા ઊંચા રહે હમારા, વિજયી વિશ્વ તિરંગા પ્યારા.
ભારતમાતા કી જય.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon