કોડીનાર ની સોમનાથ એકેડમી ની પ્રાથમિક શાળાના બાળકોએ મૂળ દ્વારકા ની સફાઈ કરી આ સ્થળ નો વિકાસ હાથ ધરવા માંગ બુલન બની છે - At This Time

કોડીનાર ની સોમનાથ એકેડમી ની પ્રાથમિક શાળાના બાળકોએ મૂળ દ્વારકા ની સફાઈ કરી આ સ્થળ નો વિકાસ હાથ ધરવા માંગ બુલન બની છે


કોડીનાર ખાતે આવેલ સોમનાથ એકેડેમી વિદ્યા સંકુલની પ્રાથમિક શાળાના બાળકોએ મૂળદ્વારકા ઉપર સફાઈ અભિયાન હાથ ધર્યું હતું કોડીનાર તાલુકાના દરિયા કિનારા નું એકમાત્ર ફરવા જેવુ લાયક સ્થળ મૂળ દ્વારકાનો દરિયા કિનારો છે અહીં બીસ ખાતે
કોડીનાર તાલુકાના ઉપરાંત બહાર ગામના સહેલાણીઓ અહીં આવે છે જેથી કચરો પણ અહીં વધુ જોવા મળેલ છે પીએમ નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત સ્વચ્છ ભારત સૂત્ર ને યાદ રાખી સોમનાથ એકેડમીના પ્રમુખ કરસનભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ સોમનાથ પ્રાથમિક શાળાના બાળકોનો પ્રવાસ મૂળ દ્વારકા ખાતે યોજાયો હતો અને બાળકોએ થોડી જ વારમાં રમત રમતા સફાઈ કરી હતી

મૂળ દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણના જીવનકાળ દરમિયાનનું એક મહત્વનું સ્થળ છે જ્યારે સરકાર આ ધાર્મિક સ્થળને પ્રવાસ સંઘમાં ફેરવવી વિકાસ ની એક નવી કેડી ટંકારે તેવી લોકોની પ્રબળ માંગશે ડબલ એન્જિનની સરકાર વિકાસના કામો કરતી રહેશે જ્યારે મૂળ દ્વારકા બીજ અને ધાર્મિક સ્થળનો વિકાસ થાય તેવી કોડીનાર તાલુકાના જનતાને અપેક્ષા છે જો આ સપનું સાકાર થાય તો તેની સોમનાથ જિલ્લા સહિતના ભારતમાં ભરના પ્રવાસીઓ ને આકર્ષે છે

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon