સાબરકાંઠા જિલ્લા માં પતિ બીજી સ્ત્રી સાથે આડા સબંધ હોવાથી પત્ની એ ત્રાસી - At This Time

સાબરકાંઠા જિલ્લા માં પતિ બીજી સ્ત્રી સાથે આડા સબંધ હોવાથી પત્ની એ ત્રાસી


સાબરકાંઠા જિલ્લા માં પતિ બીજી સ્ત્રી સાથે આડા સબંધ હોવાથી પત્ની એ ત્રાસી 181અભયમ મહિલા હેલ્પલાઇન બોલાવી પતિ પોતાની પત્ની ની સામેજ પ્રેમિકા સાથે ચેન ચારા કરતા પતિને કેવા ગયા તો પતિ મારજુડ કરી ને તેનું બારક છીનવીને તને છૂટી કરી દેવાની છે આવી ધમકી આપીને પતિ પિયરમાં જ મૂકી ને જતોર્યો હતો અને તેમના પતિ અલગ અલગ જગ્યા લફરાં કરતા પતિને સમજવવા 181અભયમ મહિલા હેલ્પલાઇન મદદ લીધી હતી અને 181અભયમ તેમના પતિને બોલાવી તેવો counselling કર્યું હતું અને કાયદા કીય માર્ગદર્શન આપ્યું હતું અને તેમના પતિ એ તેમની પત્ની માફી માંગી હતી અને હવે પછી હું તારા શિવાય કોઈ અન્ય સ્ત્રી સાથે સબંધ નઈ રાખું મને મારી ભૂલ સમજાય છે 181અભયમ મેં 5 વર્ષ તૂટતો ઘર સંસાર બચાવી લીધો અને તેમના પરિવાર જનો એ અને વડીલો એ 181નો આભાર માન્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image