મહુવા તાલુકાની ગળથર પ્રાથમિક શાળા ખાતે રમત ઉત્સવની ઉજવણી કરવામાં આવી. - At This Time

મહુવા તાલુકાની ગળથર પ્રાથમિક શાળા ખાતે રમત ઉત્સવની ઉજવણી કરવામાં આવી.


શિક્ષણ સાથે શાળાના બાળકો વિવિધ રમતો પ્રત્યે રસ દાખવી વિવિધ રમતોમાં કૌશલ્ય હાસલ કરે તે હેતુથી ગળથર પ્રાથમિક શાળા ખાતે રમત ઉત્સવ ઉજવાયો હતો આ રમત ઉત્સવમાં કબડી ખોખો 50 મીટર દોડ લોટ ફૂકણી ચાંદલા ચોટાડવા ઉંચી કુદ સંગીત ખુરશી સહિત વિવિધ રમતોની સ્પર્ધા યોજવામાં આવી હતી તેમજ આ સ્પર્ધામાં વિજેતા બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ વિતરણ કરાયું હતું આ પ્રસંગે ગળથર ગામના સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા સમયમાં શાળાના વિદ્યાર્થીઓ રમતોક્ ક્ષેત્રે રસ ધરાવે અને તાલુકા તથા જીલ્લા કક્ષાએ આગળ વધે તેવા પ્રયાસો શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યા હતા

અહેવાલ:-રમેશ.જીંજુવાડીયા
મોટા ખુંટવડા (મહુવા)
Mo.7567026877


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon