અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શૌફાલી બરવાલને જુનિયર વહિવટી વિભાગ માં પ્રમોશન મળ્યું.
ગુજરાત સરકાર દ્વારા નવા વર્ષ ની ભેટ સ્વરૂપે પોલીસ વિભાગમાં કેટલાક પોલીસ અઘિકારીઓ ને પ્રમોશન આપવામાં આવ્યું.
અરવલ્લી જીલ્લા ના ફરજ બજાવતા નિષ્ઠ પોલીસ અધિક્ષક શૌફાલી બરવાલને રાજ્ય સરકાર દ્વારા જુનિયર વહિવટ વિભાગ માં પ્રમોશન આપવામાં આવતાં અભિનંદન શુભકામના વર્ષા થઇ રહી છે.
રિપોર્ટ-કનુ વાળંદઅરવલ્લી મોડાસા
6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.