“ઊના શહેરમાં વેપારીની દુકાન માં થી નકલી માખણ નો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગીરસોમનાથ” (જીતેન્દ્ર ઠાકર)
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા સાહેબ નાઓએ જીલ્લામાં થતી અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા જણાવેલ હોય જે અનુસંધાને એલ.સી.બી. ના ઇ.ચા. પો.ઇન્સ.એ.બી.જાડેજાના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા પો.હેડ કોન્સ. ગોવિંદસિંહ વાળા, રાજુભાઇ ગઢીયા, કમલેશભાઇ પીઠીયા, પો.કોન્સ.ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા તથા પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી નાઓને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે મિલનભાઈ મનસુખ ગોરખીયા નાઓને તેની કબ્જાભોગવટાની ઉના મેઈન બજારમાં આવેલ જય ગોપાલ કરીયાણા નામની દુકાનેથી પ્લાયવુડના પાર્ટીશન બાદ પાછળના ભાગે પ્લાસ્ટીકના કેરબામાં માખણ ભરેલ કેરબા નંગ-૩ તથા માખણ ભરેલ ટીનનો ડબો નંગ-૧ કુલ માખણ કી.ગ્રા.૧૩૨ (કેરબા તથા ડબા સહીત) તથા ઘી ભરેલ એલ્યુમીનીયમનાં કીટલા નંગ-૫ ઘી કી.ગ્રા.-૭૮ (કીટલા સહીત) તથા વજન કાંટો નંગ-૧ તથા નાનો વજન કાંટો-૧, માખણની વાસ વાળા ખાલી કેરબા-૪ તથા મોટર વાળુ ઇલેકટ્રીક મીક્ષર ગ્રાઇન્ડર નંગ-૧ વિગેરે મળી આવતા આ બાબતે ફુડ એન્ડ સેફટી અધિકારી ગીર સોમનાથ નાઓને સ્થળ પર પધારી ડુપ્લીકેટ માખણ તથા ઘી ના જરૂરી નમૂના લઇ નિયમો અનુસાર કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે.
"આ કામગીરી કરનાર અધિકારીશ્રી/કર્મચારીઓ
એલ.સી.બી. ઈ.ચા. પો.ઇન્સ. એ.બી.જાડેજા પો.સબ ઇન્સ.,એ.સી.સિંધવ, એ.એસ.આઇ., રામદેવસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચાવડા, પો.હેડ કોન્સ. ગોવિંદસિંહ વાળા, રાજુભાઇ ગઢીયા, કમલેશભાઇ પીઠીયા, પો.કોન્સ.ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા તથા પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી સહિતનાં સ્ટાફ એ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે."
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે
