- સ્લગ લખતર તાલુકાના ઇંગરોળી ગામમાં આંગણવાડી પાડી દીધા પછી નવી નહિ બનાવાતા લખતર તાલુકા ઓબીસી પ્રમુખ દ્વારા ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીનો વિડીયો વાયરલ કર્યો
- નેત્રંગ-ઝરણા-શણકોઇને જોડતો ડામર રસ્તો પ્રજાને ૭૦ વર્ષ બાદ નસીબ થયો. બે-બે વખત ખાતમુહુર્ત થયેલ રસ્તો. ગોબાચારી,ભષટાચાર ની મીલીભગતથી ચાલી રહેલા વિકાસના કામો ને લઇ ને માત્ર ને માત્ર દોઢ બે માસ માજ રોડ ધોવાઇ ગયો.